માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. તેમની ૩૦૦૦૦૦ બુક્સ ડાઉનલોડ થઇ ચુકી છે. અત્યારે પ્રેમ - નફરતમાં રહસ્ય અને રોમાંચ સાથે મોબાઇલ કંપનીની સ્પર્ધા સાથેની કથા છે. તેમની દિયર-ભાભીના સંબંધ પર આધારિત નવલકથા મોનિકા પ્રગટ થયેલી છે. રાજકારણની રાણીમાં એક મહિલાની સમાજ અને રાજકારણીઓ સામેના સંઘર્ષની વાત છે. તેમની રસોઇ ટીપ્સ, બ્યુટી ટીપ્સ બુક્સને અને વિવિધ વાનગીઓની બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમની રસોઇમાં જાણવા જેવું દરેક મહિલા માટે ઉપયોગી છે. વજન ઘટાડવાની ટિપ્સની બુક વાંચો

આ સાંજ આપણને દિવસભરના દુઃખદર્દ તણાવ ભૂલવાની તક આપીને આનંદમાં રહેવાની અને આવતીકાલ માટે નવી આશા રાખવાની પ્રેરણા આપી રહી છે. થોડો આરામ કરીએ અને નવી સવારની રાહ જોઈએ. શુભ સાંજ!

Read More

જીવનમાં આ સવાર🌄 તો ફરી ક્યારે આવવાની નથી ચાલો ઊઠે અને કામે લાગી જઈએ. સૌને આ સવાર શુભ, મંગલમય અને આનંદ આપનારી રહે એવી શુભેચ્છાઓ💐

Read More

સુખી અને આનંદમય જીવન ક્યારેય મળતું નથી. એને બનાવવું પડે છે.

कुछ उलझनों के हल वक्त पर छोड़ देने चाहिए बेशक जवाब देर से मिलेंगे लेकिन बेहतरीन होंगे।

एक दर्पण अपनी काबिलियत कभी नहीं बदलता फिर चाहे वह दो टुकड़ों में विभाजित हो या हजार टुकड़ों में इसलिए अपने असली बर्ताव को कभी नहीं बदले चाहे कैसी भी परिस्थिति क्यों न हो !
radheradheje

Read More

जब भी जिंदगी रुलाये समझना गुनाह माफ़ हो गये,
और जब भी जिंदगी हँसाये समझना दुआ कुबूल हो गयी!

જે મુશ્કેલ રસ્તાઓ ઉપર ચાલવાનું પસંદ કરે છે જિંદગી તેને જ અજમાવે છે.

अनुमान गलत हो सकता है पर अनुभव कभी गलत नहीं होता क्योंकि अनुमान हमारे मन की कल्पना है और अनुभव हमारे
जीवन की सीख है..!

Read More

ખરાબ સમયમાં ડરી જવું ના જોઈએ. આવા સમયમાં જ સારા માણસો મળે છે.

માની લઈએ કે દુનિયા ખરાબ છે પણ આપણને સારા બનતા કોણ રોકી શકે છે?