શબ્દોએ ભાવનાની છબી છે, ભાવનાઓ એ સંવેદનાની છબી છે અને સંવેદનાએ મારાં લેખનની છબી છે.

એકવાર જરૂરથી વાંચો, પ્રેમને વિરહ કે સંયોગ સિવાય પણ નવી રીતે નિભાવી શકાય....

Mittal Shah લિખિત વાર્તા "રાજવી : પ્રીતની નવી રીત " માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19922666/rajvi-2


મારી નવી જૈન ધર્મની કથા
"રાજવી- પ્રીતની નવી રીત" પ્રસ્તુત થઈ રહી છે. તેને વાંચીને આપના મહત્ત્વના પ્રતિભાવ આપશો.

Read More

Mittal Shah લિખિત વાર્તા "નબળી: રાજવીની સંઘર્ષ કથા - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19916733/nabadi-1

મારી નવી નવલકથા "નબળી: રાજવીની સંઘર્ષ કથા" આવી ગઈ છે. એક સ્ત્રી માટે પોતાના સન્માન મેળવવા માટેની છે. 
થોડીક હિન્ટ આપું તો આ એક એવી સ્ત્રીની વાર્તા છે જે બહાર લેડી ડોન છે, પણ પોતાના ઘરમાં પોતાની વેલ્યૂ સમજાવવા માટે ની કિંમત છે 'તેનો જીવ'
આ એક એવી સ્ત્રીની વાર્તા છે જેના લગ્નજીવનમાં તેનો પતિ માન નહીં પણ ભેટમાં તેના દેહનો સોદો કરે છે અને એ વાત સાબિત કરવા માટેની કિંમત 'એનો જીવ'.
આ એક એવી સ્ત્રીની વાર્તા છે જે પોતાની બહેનપણી માટે અવાજ ઉઠાવે છે પણ એ અવાજ ઉઠાવવાની કિંમત 'એનો જીવ'.
એકવાર અવશ્ય વાંચો અને તમારા મહત્ત્વના પ્રતિભાવ આપો.

Read More