જે શક્ય નથી એ જ તો કરવુ છે. હુ મુસાફર મારી દુનિયાનો .

સુખ દુઃખ નું સરનામું એટલે અહીંયા થી શરૂ થયેલ ચા ની વાતો...
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો કરવા આવીશ ને?
Mr.Philosopher

Read More

ચા ની રક્ષા કરવી એ પણ એક બંધન છે.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો
Mr.Philosopher

આજે પણ ફોનમાં કોઈ અજાણ્યો નંબર આવે ને તો યાદ પેલા તારી આવી જાય છે.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો.
Mr.philosopher

લાગણીઓને પણ સમયસર મહેસુસ કરી લેવી જોઈએ
જો વાત ચા થી ચાહ સુધી આવે તો એને ઠંડી થયા પહેલા પી લેવી જોઈએ કેમ કે સાચો પ્રેમ જિંદગીમાં વારંવાર નથી આવતો.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો
mr.philsopher

Read More

હા જાણું છું તું જોડે નથી પણ દિલ થી wish કરી જ હશે તો ચિંતા ના કર તારી wish મે દિલ થી સ્વીકારી લીધી. અને હા ગીફ્ટ માં એક જ વસ્તુ માંગીશ કે હવે ફરી
અચાનક સામે આવી જઈએ તો તું આમ નીચું જોઈશ
નહીં કેમ કે મને તારા થી કોઈ પણ પ્રકારની ફરિયાદ
નથી‌ તો ચિંતા ના કર હવે હું ખુદ ને સમજાઈ શકું છું.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો......
once again thank you....
Mr. philosopher

Read More

Jab Koi Baat Bigad Jaaye

Jab Koi Mushkil Pad Jaaye

Tum Dena Saath Mera

O Humnawaaz

epost thumb

રોજ સવારે હાથ મારો આ ધ્રુજે છે.
લાગે છે ફરી સપનામાં મારી આંગળી તે પકડી લાગે છે.

ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો....
mrs& mrsphilosopher
Charu

Read More

લીપટાઈ જવું છે પ્રેમ ની ચાદરમાં જ્યાં સંગમ અનેરો હોય અને શ્વાસ એક હોય.

ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો.
mr.philosopher

Read More

જીવનમાં નામ વિનાનો એક એવો પણ સંબંધ હોય છે કે જ્યાં વચન આપવાનું નથી હોતું ફક્ત નિભાવી જવાનું હોય છે.

Mr.Philosopher

Read More