Quotes by Bhavesh Parmar in Bitesapp read free

Bhavesh Parmar

Bhavesh Parmar

@mr.bhavesh


સાહેબ જીંદગી ક્યારે સમાપ્ત થશે એતો કોઈ ને પણ,
નેત ખબર બસ હસતા રહો અને મોજ માં રહો..
કેમ કે જયારે જીંદગી ની છેલી ક્ષણો હશે,
તયારે શુ બોલશો તમે??
હું તો બે જ શબ્દ બોલિસ કે મજા આવી ગઈ હો.
શુ જીંદગી હતી!!!
Moj Moj

Read More

સાહેબ, પ્રેમ,LOVE,મોહબત,આતો બધા ચહેરા થી થાય છે.
પણ
દોસ્તી એ એક જ એવી સે કે "દિલ" થી થાય છે.

કેવું અજીબ વાક્ય સે,
I Love You.
પ્રશ્રનાથ પાસળ નથી તો પણ જવાબ,
દેવો પડે છે.

થોડોક વાંક મજબૂરી અને તકદીર માં પણ શોધો
દરેક મળેલ વ્યક્તિ પ્રેમ મા મતલબી નથી હોતા