Quotes by Mrs Farida Desar foram in Bitesapp read free

Mrs Farida Desar foram

Mrs Farida Desar foram

@mrsfaridadesar


हंसते हे हम ,भरी महफिल में,
अकेले में अक्सर,रोया करते हे।
मजबूर हुए हे,
किस्मत के हाथों फोरम,
हम आंसू भरी आंख से,
अंधेरे में,सोया करते हे।


- Mrs Farida Desar foram

Read More

દવા જેવા હોય છે અમુક સંબંધ,
દર્દ દૂર કરવા કાજે,
પણ,તું તો મારી દિલ ની દવા છે,
મારા જીવ....
luv u jindagi ❤️🌹
- Mrs Farida Desar foram

Read More

काम से तो ,
हर कोई याद करता हे मुझे,
या रब,
एक ऐसा यार अता कर,
जो,बिना काम के ही,
मुझे याद करे।
good night 🌌
- Mrs Farida Desar foram

આમ અચાનક જ મોસમ,
બદલાઈ ન જાય,
નક્કી ક્યાંક મહોબ્બત,
વરસી છે ફોરમ.....
good morning 🌹❤️
- Mrs Farida Desar foram

તન્હાઈ ઘેરી વળે ને ત્યારે,
તારી યાદો એમ સહારો બનેછે...
એમ લાગતું નથી કે,
તન્હા છું હું,આ. અંધારી રાતે....
શુભ રાત્રી ❤️

- Mrs Farida Desar foram

Read More

દિલ ની લાગણી ઑ તારા માટે,
બધી માંગણી ઓ તારા માટે,
હું લખું શબ્દ ને શાયરી ઓ તારા માટે,
બસ એક તું ખાલી સમજી લે મુજ ને,
કે,જીવન જીવાય છે મારું તારા માટે....
good morning 🌹
- Mrs Farida Desar foram

Read More