Quotes by Mrs Farida Desar in Bitesapp read free

Mrs Farida Desar

Mrs Farida Desar

@mrsfaridadesargmail.com153836


ઇ =ઇબાદત જેની સમાજ સેવા,
મ =મહેનત જેની કોમી કાર્ય,
તી =તીક્ષ્ણ જેના વેણ ધારદાર,
યા=યારો ના યાર, મદદગાર,
જ =જનસેવા કાજે સદા તૈયાર..
એવા મુસ્લિમ એકતા મંચ ના કારસાજ
ઈમ્તિયાઝ પઠાણ ને જન્મદિવસની ખુબ ખુબ જ શુભકામનાઓ ...🌹🌹🌹ખુદા તાલા આપની ઉંમર દરાજ ફરમાવે ,આપ હંમેશા સફળ છો, અને સફળ રહો ,કામયાબી આપના કદમ ચૂમે, એવી આપના જન્મદિવસે દિલથી દુઆ...❤🍫🍫 લેખક ફરીદા રીજવાન ડેસર ..

Read More

mera msg box bndh he,kisi ka msg nh read hota he,kyun ki me primium nh bhrti matru bharti ka...so pls dont msg me,kisi ko kuch kam he to cmnt kre...

કોણે કહ્યું કે વરસે છે વાદળ?
નથી વરસતા વાદળ,
નથી પલળતા વાદળ,
યાદો માં કોઇ ની,
ચોધાર આંસુ એ રડતા વાદળ...