Mukesh Dhama Gadhavi...Jay Mataji...Keval Anand... Mitro Premi charan...9712861483

કાયમ લુંટા વાનું તોય ખુશ રેહવાનું...
એનું નામ જ જીંદગી દોસ્ત...!!

સ્મિતની સોગાદ આપવી..

એ પણ માનવીની શ્રીમંતાઈ છે..!

સંતુષ્ટ મન દુનિયાની સૌથી મોટી સંપતિ છે...!!

ઉડવાની હિંમત હોય તો પાંખ ફુટે

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફુટે..!!

બદલાતા વાર નથી લાગતી સાહેબ...
એક માણસ અને બીજો સમય...

Mukesh Dhama Gadhavi લિખિત વાર્તા "મિત્રતા... - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19953021/mitrata-2
વ્હાલા મિત્રો જરૂર વાંચજો અને આપ નો ભાવ કૉમેન્ટ મા જણાવજો ખૂબ ખૂબ આભાર...😊🙏

Read More

જે જતું કરે એ મૂર્ખ નથી સાહેબ...
કેમ કે એ બે પૈસાનું અભિમાન મૂકી ને લાખો નો સંબંધ સાચવી લે છે...!!

*_દિલ થી દુવા કરો તો માંગેલું બધું જ મળી જાય છે.._*

*_વાણી અને વર્તન માં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય ..._*

*_🇮🇳શુભ પ્રભાત🇮🇳_*

Read More

એની કદર કરવા મા ક્યારેય મોડું ના કરતા સાહેબ...
જે ગમે તે સમય મા તમારું સાથ આપે છે...