Quotes by N.D Chavda in Bitesapp read free

N.D Chavda

N.D Chavda

@n.dchavda3473


મિત્રો અત્યારે બધા યુવાન નોકરી નોકરી કરે છે પણ નોકરી ને બદલે પણ હું તો એમ કહું છું કે નોકરી કરો એમ કશું વાંધો નહિ પણ નોકરી કરો ત્યારે પણ તમારા સર ને થવું જોઈએ કે નય આપણે આના જેવું best work કોઈ નહિ કરી ને આપે ત્યારે તમે આગળ આવી શકશો ......



અનુભવ જેમ થાય તેમજ તમે આગળ આવશો મારો મિત્ર શોપિંગ મોલ માં ફક્ત 6 હાજર માં જોબ krto આજ એનો પગાર 20 હજાર જેટલો છે અને એક જગ્યા નો અનુભવ તમને થાય પછી જ તમને ખબર પડે કે તેની કિંમત શુ છે....


હું તો પોતે પાનકાર્ડ કાઢું છું

Read More

સહારો મળે ન મળે પણ પોતે પોતાનો જ સહારો બનીને ચાલશો તો કોઈની જરૂર નહીં પડે........

જિંદગીને *પહેલી* કહીશું તો-રોજ ઉકેલતા જ રહીશું!
જિંદગીને *સહેલી* કહીશું તો-રોજ જિંદગી ને મળતા રહીશું!

" પામી ને ન માણી શકી રુકમણી એ પ્રેમ,
ઝેર પીવા ન બની મીરા એ પ્રેમ,
દુર રહી ને નીભાવી સાચી રીત,
એટલે જ કહેવાણી રાધા ને જ પ્રીત,"...

Read More

"અનુકુળ સંજોગોમાં જીવતો વ્યક્તિ સુખી હોય છે , પરંતુ સંજોગોને અનુકુળ બનાવીને જીવતો વ્યક્તિ વધુ સુખી હોય છે.."💐💐
N. D.

Read More

N.D.

N.D.