Quotes by Namrata in Bitesapp read free

Namrata

Namrata

@namratadholakia6093
(43)

જીવનની હર ક્ષણ માણવા જેવી છે નમ્રતા ...
બસ એક વખત .....
ગીરધરની મીરાં બની.... જીવી તો જૉ !

-Namrata

ભાષા ઊપર ભલે પ્રભુત્વ ન હોય મારું નમ્રતા...
લેખક છું હું બસ એટલું સમજ....
એ જ ઉડતા વિચારોને પકડવાની કલા છે મારી ....👑
-Namrata

Read More

વિતેલા વર્ષોને યાદ કરવાનો શું ફાયદો છે નમ્રતા !
જ્યારે આજની‌ ક્ષણ પૂરતી છે જીવવા માટે !
-Namrata

શબ્દોની રમત ન રમતા મારી સાથે ..
લેખક છું હું નમ્રતા .....
માયાજાળ મને પણ રચતા આવડે છે...
-Namrata

આંસુઓ બીજું કંઇ નથી ...
એ તો મૂંઝાયેલા સવાલો અને ન કહેલી વાતો હોય છે !

-Namrata

બીજું તો શું કહુ તમને ? ....
ઍક બસ તમારી યાદ જ કાફી છે...
દિલના ખૂણામાં રહેલી ધડકનને સાંભળવા!

-Namrata

જીંદગીમાં કોઇ એવુ તો હોવુ જોઇએ જેના હોવાના અહેસાસથી જિંદગી જીવવાની ઇચ્છા થઇ જાય.

-Namrata

શબ્દોના તીર ન છોડો ......
અર્થ ના અનર્થ થઇ શકે છે !!!
મૌન પણ છૂપા શબ્દો જ છે ...
એને જાણશો તો ચોક્કસ એ પણ તમારા થઇ જશે!

-Namrata

Read More

સ્વપ્ન અને હકીકતમાં શું ફર્ક હૉય છે?
એક બંધ આંખે જોવાય છે અને એક ખુલ્લી આંખોથી પણ જોઇએ તો આપણે આંખોથી જ ને?

-Namrata D

Read More