Quotes by Namrata Patel in Bitesapp read free

Namrata Patel

Namrata Patel Matrubharti Verified

@namratapatel132901
(36)

જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે,

જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,

પણ એ ખુદા કઈક તો એવું કર,

કે મારે તારો આભાર માનવો પડે.

Read More

કોઈ આંશુ લુંછવા વાળું હોય તો રડવામાં પણ મજા છે,
કોઈ મનાવવા વાળું હોય તો રુઠી જવામાં પણ મજા છે,
જીવન તો એકલા પણ વિતાવી શકાય છે,પણ
જો કોઈ સાચો સાથી હોય તો જીવવામાં પણ મજા છે.

Read More

રાધા પુછે કૂષ્ણને,,
તમારી કોઈ પ્રેમીકા તો નથી ને..?
કૂષ્ણ કહ્યું રાધાને ,,
હુ તમારો છું એમા શક તો નથી ને...?

ઝીંદગી ને પણ ક્યારેક
રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,

કેમ કે બહુ સાચવી ને રાખેલી વસ્તુ
ક્યારેક મળતી જ નથી.

સતત સુખ ની તલાશ માં,
મેં ઘણું સુખ ગુમાવ્યું છે.

*બહાર થી શાન્ત દેખાવા માટે*
*અંદરથી ઘણુ લડવું પડે છે...*

દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,

જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે...!!

Read More

❛Successful People Always Have two
things on Their lips: Silence & Smile.❜

સપનાઓ તો મનનાં માળિયે કુદકા મારતા રહ્યા,

પણ હક્કીક્તો એ ચુપ રહીને જીવતા શીખવાડી દીધું.

વિશ્ર્વાસ બધા પર ન કરો
કેમકે
સાકર અને મીઠાનો રંગ
એક જ હોય છે..! !