Quotes by Narendra Rajput in Bitesapp read free

Narendra Rajput

Narendra Rajput Matrubharti Verified

@narendrarajput.584191
(45)

Dil kabhi tutata nahi he,
jis din tutega nikal loge,


Tutata he to Vishwas, Ummid, Sapne aur hamara Bhram

-Narendra Rajput

મંદિર ના ઓટલે બેસી બેસી, ન જાણે કેટલા પથ્થર પૂજાય ગયા,

આખા ગામ ને માખણ આપનારા ન જાણે કેમ માખણચોર કહેવાયા

બધા પ્રેમગ્રંથની વાંચી લીધી એકો એક લીટી ,

તોય ના સમજી શક્યો કે દરેક સંબંધ ને છેવટે હોય એક વેલિડિટી

કુદરતે એ બે જ માર્ગ રાખ્યા છે.*



કાં તો આપીને જાવ,

નહીં તો મુકીને જાવ



સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી.

પણ માણસ માનવા તૈયાર નથી!

Read More

પાને રંગ બદલ્યો એટલે ખરી પડ્યું ,

નહીં તો,

વૃક્ષને સાચવવામાં ક્યાં વાંધો હોય છે...

મધદરિયે તો દરિયો પણ ભલ ભલા ને ડુબાડવાની તાકાત રાખે છે પણ જ્યારે

એ જ દરિયો કિનારે આવે ને તો બધાને પગે લાગે છે

Read More

સમુદ્ર મંથન માં જેટલું ઝેર નહોતું નીકળ્યું

એનાથી વધારે ઝેર તો માણસોના શબ્દો માં થી નીકળે છે

"સંબંધ"

બે ધારી તલવાર છે

સાચવશો તો શત્રુ ના દિલ પર અને

ગુમાવશો તો તમારા પીઠ પર વાર થશે

માત્ર અર્ધો રોટલો કોઈને આપવાથી ત્રાસ થતો નથી

અને

માત્ર સાબુદાણા ખાવાથી કોઈનો ઉપવાસ થતો નથી

હંમેશા દિલ ની આપ લે થી સાચ્ચા પ્રેમ ની ખાતરી થતી નથી

કોઈકવાર કિડની પણ માંગી જોજો, ખાતરી થઇ જશે