The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારી યાદ ને આદત પડી ગઈ રોજ મારી પાસે આવવાની , નહિતર મને ક્યાં આદત હતી , રોજ તને યાદ કરવાની ?
શબ્દો ગમે તેટલા હોય પણ એનો "અર્થ " કોઈના મનને સ્પર્શી નાં શકે તો બધું "વ્યર્થ" છે!!
પરપોટો..ક્ષણભંગુર વિશ્વનો પ્રતિનિધિ!
કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ..... એટલે... *મિત્રતા* Happy friendship day to all
જ્યારે આપણને સાંભળનાર કોઈ નથી હોતું ત્યારે "કાગળ"અને "પેન"વચ્ચે ગાઢ મિત્રતા બંધાતી હોય છે!! - નસરીન
જીવન જીવતા જીવતા કોઇ વ્યક્તિ ગમી જાય તો હૃદયને રોકવું નહીં, તેને ચાહી લેવું.સાચા સંબંધ અને સાચા પ્રેમથી ચઢીયાતું બીજું કઈ નથી...!! - કાઝલ ઓઝા વૈદ્ય
ખુદને સમજવા બીજાને સમજવા પડે છે. સુપ્રભાત...
દોસ્તીમાં દૂરીને કોઈ સ્થાન નથી.!! Friends Forever
સાચું આલિંગન એ છે કે જેમાં બે શરીરનું નહિ પણ બે દિલના સ્પર્શનો અનૂભવ થાય.આંખોમાં થોડોક ભેજ બાઝે અને જિંદગી થોડીક હળવી લાગે.હળવાશ વગરનું HUG એ "અનાદર" છે!! HUG Day Special!!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser