Quotes by Nayana ba vaghela in Bitesapp read free

Nayana ba vaghela

Nayana ba vaghela

@nayanabaavgmail.com002317

શું ખાખ ફીલીગ? આવી રીતે ત્રણ ચાર વર્ષ થી સભ્ય ફી ભરૂ છું દર મહીને ને મારી વાર્તા ઓ સબમિટ કરું છું...એક પણ ‌સટેટસ‌ પોષ્ટ આવતી નથી ,રીજેકટ જ બતાવે છે...આ માતૃભારતી ખરેખર ખુબ જ બોગસ એપ છે તમારે આ તરતજ બંધ કરી દેવી જોઈએ....આના કરતાં તો માતૃભારતી લાખો ટકા સારી .....આમ ફાલતું માં સભ્યો ના પૈસા,સમય મગઝ ખોટું ખરાબ ના કરે ....આ મારો આ વર્ષ નૌ અનુભવ નથી આવુ ત્રણ વર્ષ થી થયી રહ્યું છે ને મારી સાથે બીજા લેખક મિત્રો સાથે પણ આજ બન્યું છે ફીલીગં....વેરી વેરી બેડ

Read More