The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
9
8.2k
35.1k
પોતાના ચહેરા પર ખુશી બીજા માટે રાખું છું. દિલ માં શું છે એ દુનિયાથી છુપાવી રાખું છું... બીજાને હસાવવા ખુદ આંસુ ભૂલી મારા હોઠ ને સ્મિત આપુ છું. એજ ખોટી આદત હુ નયના સાંખટ રાખું છું.
પોતાના ચહેરા પર ખુશી બીજા માટે રાખું છું.... દિલ માં શું છે એ દુનિયા થી છુપાવું છું... બીજા ને હસાવવા ખુદ હંસતો ચહેરો રાખું છું... એવી ખોટી આદતો હુ નયના સાંખટ રાખું છું... -Sankhat Nayna
પ્રેમ કરો ને તો દિલ થી કરો... દોસ્તી કરો ને તો સ્મરણો થી કરો.... અને જો દુશ્મની કરો ને તો વટ થી કરો..... -Sankhat Nayna
मेरी पलकों में कैद रखती हुं आपको।। मेरे दिल की धड़कनों में रखती हूं आपको।। मेरी धड़कनों की सांसों में छुपाती हु आपको।। -Sankhat Nayna
હે પ્રભુ! મારા નયન ના અશ્રુ કેમ વહે છે એ તને ખબર છે.. હે નાથ! મારા હોઠ નો સ્મિત ક્યાં ગયો છે એ તને ખબર છે.. હે કુદરત! મારા ચહેરા નો હાસ્ય ક્યાં ગયો એ તને ખબર છે.... હે તારણહાર! મારું હાસ્ય,સ્મિત, બધું જ આપનાર પણ તુજ છે એ પણ મને ખબર છે...... -Sankhat Nayna
हर कोई साथ निभाने का वादा करता है। लेकिन साथ निभाने की बारी आती है तब मुंह पलट देते है। -Sankhat Nayna
हर वक्त तन्हाई में रहते थे हम। एक साथ मिला तो खुशी से जूम उठे हम। जब अहेसाह हुवा की। तुम्हारा साथ बस कुछ ही पल का है। तब इन आंसुओ कि गहराई में डूब गए हम।।।।। -Sankhat Nayna
प्यार करके साथ छोड़ दिया। दोस्ती करके साथ छोड़ दिया।। किसीने तो वादे करके वादा तोड़ दिया।। कुछ तो कहते थे। जिंदगी साथ रहेंगे आपके। लेकिन। दूसरों के लिए हमारा साथ छोड़ दिया।। -Sankhat Nayna
તને ખુશ જોવા તારી જિંદગી માં આવી હતી હું... તને ખુશ જોવા તારા ચહેરા નો સ્મિત બની હતી હું... તને ખુશ જોવા તારા હૃદય ની ધડકન બની હતી હું... તને ખુશ જોવા તારા થી દુર જતી રઈશ હું... -Sankhat Nayna
तकदीर हर वक्त रूला जाती है। हर घड़ी उसके ना होने का एहसास करा देती है। क्यू हर वक्त हमारे साथ ही ये तकदीर धोका देती है। -Sankhat Nayna
દુનિયા થી અલગ દોસ્તી છે આપણી... આમ જ હળીમળી ને જીવન વિતાવીએ એવી દોસ્તી આપણી... ક્યું દુઃખ, ક્યા આંસુ એ બધું ભૂલી જઈએ આવી દોસ્તી આપણી.... -Sankhat Nayna
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser