Quotes by Nil Esh in Bitesapp read free

Nil Esh

Nil Esh

@nilesh092040


મારી નાની દીકરી સાન ફ્રાન્સિસ્કોમાં છે.મારો નાનો દીકરો ચિકાગોમાં છે...
મારો મોટો દીકરો અને તેના પત્ની સેંટ લુઈસમાં છે...
મારી મોટી દીકરી અને અને જમાઈ ડેટ્રોઇટમાં છે..
ઓહ ખૂબ સરસ ..તમે તો બહુ નસીબદાર છો ..બાય ધ વે તમે કયાં છો?
હું વ્રધ્ધાશ્રમમાં છું....??

Read More

હવે તો બધુ જ પડીકા મા મળે છે...
બસ હવે લાગણી નું જ પેકિંગ બાકી છે...

લાગણીને પણ અેવી કેવી મિત્રતા થઈ છે. કે તે તેનું જ કહ્યું માને છે.

નિલેષકુમાર

જીંદગી તારુ પણ મોબાઈલ જેવુ છે.
તને પણ મારે અપડેટ કરવી પડે છે.

નિલેષકુમાર

શું કરું શું ના કરું તે મુજને સમજાતું નથી ,

હવે તુંજ કે 'નિલેષ' , શું કંઇ તો હશે તારા,

મનની માટીમાં.