Quotes by Dr.નિસર્ગ in Bitesapp read free

Dr.નિસર્ગ

Dr.નિસર્ગ

@nileshchabhadiya6786


"સંઘરવું" તો સઘળું હતું તારા સાથ માં..

મન મૂકીને વરસવું હતું તારા સંગાથ માં..

મોર બની કળા કરી રહેવું હતું તારા બાથમાં..

મળી જાય મારો હાથ તારા જો હાથમાં..

#સંઘરવું

Read More

"તોફાની" તરંગો તારા મધદરિયે હું ડુબાવી શકું છું..
હે માનવ, "નિસર્ગ" છું નાટક તારા અટકાવી શકું છું..

#તોફાની

આજ ના ઝડપી અને આધુનિક યુગ મા

આપણી બધી જ વાતો
એ પછી ભલે ને ગમે એટલી વાહિયાત હોય,

એ બધુ જ #સાંભળનાર # માત્ર એક જ

એટલે

" માં "

Happy Mother's Day
#સાંભળવુ

-- મોરલો

https://www.matrubharti.com/bites/111428719

Read More

સ્નેહભરી લાગણીઓથી,
આતમ થાય અંજવાળું..
કર્કશતા મટે મનની,
મન સૌનું સુવાળું..
રહેમત મારા રામ ની રહે,
હૃદય થાય રૂપાળું..
મુજ જીવ ની માયા મૂકીને,
સ્વ ચિત્ત નિહાળું..

Read More

વાત સંબંધની હોય કે પછી,
જ્ઞાન કે વિજ્ઞાન ની

જયા સુધી તેનુ પૂર્ણ સત્ય કે
સાબિતિ ના મળે,
ત્યા સુધી કોઇ પણ વાતનો
_ #સાર # _ના જ કાઢવો જોઇએ.. *Heer*

કારણ કે સત્ય કઈક જુદુ જ હોય,
અને ગામ મા ચર્ચા કઈક બીજી જ થતી હોય...



#સાર

-- મોરલો

https://www.matrubharti.com/bites/111405069

Read More