Quotes by nilesh rajgor in Bitesapp read free

nilesh rajgor

nilesh rajgor

@nileshrajgor214553


પ્રેમ થાય તો એટલું જરૂર કરવું પડે,

શ્વાસે-શ્વાસે સહન કરતાં શીખવું પડે..

-> નિલ

અમે પડખું ફેરવતા રહ્યા યાદમાં

અને ચાંદ સુરજ બની ગયો આભમાં

*ઝુકી ને તારી આગળ ઈઝહાર કરુ છુ*

*ઓય ગાંડી હુ તને બહુ જ પ્યાર કરુ છુ*

મળી ગયા એ મને મંદિરની બહાર !



હવે તમે જ કહો હું પ્રાર્થના કરું કે પ્રેમ !

*મળેલા દર્દનો અનુભવી*
*છું,*

*બાકી હું ક્યાં કોઈ કવિ*
*છું !!*

આટલી નીકટતા ક્યાં હતી તમારી અને મારી...

શબ્દોમાં તમારુ હોવુ,
ને લાગણીમાં મારુ હોવુ...

પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે,
બાકી સ્વાભિમાન તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું !!

લાગણીશીલ વ્યકિતી છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

મિજાજ તમારો નારાજ થવાનો,ને હું મનાવા ના શોખ રાખું છું...

Read More