Hey, I am on Matrubharti!

જો પરિસ્થિતિ પર તમારી પકડ મજબૂત હશે...
તો વિશ્વાસ રાખો આ ઝહેર ઓકવાવાળા,
તમારું કઈ નહિ બગાડી શકે...
Good Morning

શરીરમાં જે કામ શ્વાસ કરે છે,
સબંધમાં તે કામ વિશ્વાસ કરે છે...
Good Morning

જિંદગીમાં ડુંગળી જેવા બનો,
કોઈ તમારા છોતરા કાઢે તો,
આંસુ એમની આંખમાં આવવા જોઈએ...
Good Morning

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે...
Good Morning