Quotes by Nirudri Gedia in Bitesapp read free

Nirudri Gedia

Nirudri Gedia

@nirudrigedia181650


વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ
બાકી
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે
દુનિયા જીતીને શું કરશો
જયારે તમારા જ તમારી હારની રાહ જોતા હોય..

-Nirudri Gedia

Read More

મળેલા સમય ને જ યોગ્ય બનાવો..

યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..

-Nirudri Gedia