Quotes by Pandya Nishita in Bitesapp read free

Pandya Nishita

Pandya Nishita

@nishdstergmailcom
(1)

દરેક સફળતા મહેનત માંગે છે , સાથે ટાઈમ મેનેજમેન્ટની આવડત ને પોતાના લીધેલા દરેક સાચા ખોટા નિર્ણય પર સફળતા નિર્ભર છે ! આ સમજાઈ જાય તો જીવન તરી જવાય ! દરેક બાળકને પાયાના ઘડતર દરમ્યાન કેળવણીરૂપે મહેનત વિના કશું નહિ મળે , ઉપરાંત સમયનું મૂલ્ય સમજાવવા ટાઈમ લિમિટથી કામ કરાવવામાં આવે ને એમના દરેક નિર્ણય જાતે જ લેવા દેવામાં આવે ને જો નિર્ણય ખોટો હશે તો તે દુઃખી પણ ઓછા થશે ને આગળ વધવા સક્ષમ બનશે પાયાના ચણતરમાં જ આ તાલીમ આપવામાં આવે તો દરેક બાળક પોતાની રુચિના ક્ષેત્રમાં જવ્વલ્લે જ સફળ થવામાં અસમર્થ રહશે ! બાકી સફળતા સામે ચાલીને આવશે !

Nishita Pandya

Read More

#આજની પ્રતિયોગિતા#શબ્દ #સક્ષમ

સફળતા ક્યારે મળે છે ?
જ્યારે એક છત નીચે કામ કરતા હોઈએ ત્યારે ટીમવર્ક શીખવું બહુ જ જરુરી છે તે છતને પડતી બચાવવા કે ઊંચાઈનાં શિખર પર પહોંચાડવા માટેની ખૂબ જ અગત્યની વસ્તુ એટલે ટીમવર્ક.મારુંકામ કે તારું કામ ભૂલી અમારું કામ સમજતા થઈશું (યુનિટી હશે) ત્યારે જ પડતી છતને બચાવવા સઘળા સક્ષમ બનીશું. કાર્ય ભલે એક વ્યકિતનાં નેતૃત્વ હેઠળ હો પણ એ કાર્ય કોને સોંપોં છો ? એ એની જવાબદારી લેવા સક્ષમ છે કે નહિ ? આ પાસુ જોવું પણ એટલું જ અગત્યનું છે. એ કાર્યને પાર પાડવા જેને નેતૃત્વ અપાયું હો એ એનાં સો ટકા આપે , પુરતી લગન ને જે કંઈપણ જ્ઞાન ધરાવતું હો એ બધું જ તે કામને નિખાર આપવામાં અર્પણ કરે એટલું જ પુરતું નથી પણ એ કાર્યને કન્ટીન્યુટીપુર્વક જાળવવાનો ભાર પણ બીજા કોને કોને સોંપવામાં આવ્યો છે? ને એ પણ એમનો કેટલો સમય ફાળવી રહ્યા છે?,એનાં પર કેટલી લગન અને મહેનત કરી રહ્યા છે?તે પણ તપાસ કરવી જરુરી છે. જ્યારે આ બધા પાસા પરફેક્ટલી ચાલતા હો ત્યારે જ કાર્ય સફળ થાય છે.

મારી અનુભવની ડાયરી
૯/૦૮/૨૦૧૯

Read More

# आज की प्रतियोगिता #शब्द #अवरोध

ज़िंदगानी के सफर में
अवरोध तो आते है , जाते है
पर अवरोध आने से ही
सोच विचार करने की गति दुगनी हो जाती है।
इन्सान कुछ सीख पाता है, जो आगे चलकर कहीं ना कहीं उपयोगी बनता है।

निशिता
७/०७/२०२०

Read More

कभी ग़म की कसक के साथ, कभी ख़ुशियों की रस्म के साथ,
ए ज़िंदगी , ज्यों त्यों में बस यों ही तू बीत गई और हम तेरी आवारगी के साथ जीते रहे ।

निशिता
७/०७/२०२०

Read More

आज ये चाँद ना डूबेगा, सबके दिल को छू लेगा |
छुप कर बैठी, शरमाई हुई चाँदनी से मिल, डबडबाते सितारों की सैर कर बादलों में छुप जाए, इस से पहले
चलो इसे पकड़ ले , पलकों तले जकड़ ले ताकि चाँद से बातें करनी की ख्वाहिशों के रथ पर हम बैठ सकें |

निशीता
३/०७/२०२०

Read More

तेरे आने की ख़बर से ही
पतझड़ सी बिखरी हुई जिंदगी में बहार आ गई
मुरझाया हुआ मन महकने लगा ,
सारी रात ना सो पाया, सुबह तक तेरे ही ख़यालों में खोया रहा ।

निशिता
६/०७/२०२०

Picture Courtesy : Google baba :)

Read More

#શિકાર

ખાલીપાને એકલતાનો શિકાર થયેલા મનને પાછુ આનંદમય કરવા શબ્દોની હૂંફ ઓછી પડે છે.

मेरी तरह हर माँ को उसके बच्चे के चहेरे का ये भोलापन गंगाजल सा पवित्र लगता होगा
#चहेरा

જન્મથી લઈ મૃત્યુ પરત કેટલા ચહેરા જીવનકાળ દરમ્યાન આવ્યા ને ગયા પણ બહુ ઓછા હૈયે ઘર કરી જાય છે. ચહેરો બે આંખ , બે કાન , એક માથું , બે હોઠ ને બત્રીસ દાંતથી સંપૂર્ણ બને છે . એક ખોડ પણ ચહેરાને અધૂરો બનાવી દે છે.
વ્યકિતની ઓળખ ભલે ચહેરાથી થતી હો પણ વ્યકિતત્વની ઓળખ તો એનાં વર્તન ને આધીન છે. ચહેરો તો ભગવાનની દેન છે. રંગ અને રુપથી વિશેષ સારા ગુણ ચહેરાને વધુ નિખારે છે.

#ચહેરો

Read More

દશા જોઈ છે ?
એ ચહેરાની સાવ
પીળો હતો

#ચહેરો