The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
33
16.7k
75.3k
jindgima game te mushkeli aave pn bindas jivvu
બાળક : મમ્મી, હું આજે રાત્રે સૂ-સૂ કરવા ગયો હતો, ત્યારે જાદુ થયું હતું? મમ્મી : એવું તે શું થયું હતું? બાળક : બાથરૂમનો દરવાજો ખોલતાની સાથે જ લાઈટ આપોઆપ ચાલુ થઈ અને ઠંડી ઠંડી હવા આવવા લાગી. મમ્મી (ગુસ્સામાં) : નાલાયક તું ફ્રીજમાં સુ -સુ કરીને આવ્યો. -Het Bhatt Mahek
પત્રકાર (મગન કાકાને) : 80 વર્ષની ઉંમરે પણ તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો, આ પ્રેમનું રહસ્ય શું છે? મગન કાકા : દીકરો 20 વર્ષ પહેલા હું તેનું નામ ભૂલી ગયો છું, અને એને એનું નામ પૂછવાની હિંમત નથી થતી, એટલે જ ડાર્લિંગ કહું છું. -Het Bhatt Mahek
કાલે જરૂર લાવી દઈશ આટલુ બોલો ને તે માની જાય તેવી ઘરમાં એક જ વ્યક્તિ તે છે "દીકરી " -Het Bhatt Mahek
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser