Quotes by Parag gandhi in Bitesapp read free

Parag gandhi

Parag gandhi

@parag7104


*બહુજ નાની પણ અતિ સુંદર હૃદયસ્પર્શી હકિકત*

*ઉંમર તો ફક્ત "માં" ના પેટ મા હોઇએ ત્યારે જ વધે છે. જન્મ લીધા પછી તો બસ ઘટે છે*

Read More

કળિયુગ ચાલે છે દોસ્ત
જેનું તમે સારું કરશો ને
એજ તમારું ખરાબ કરશે...

શુભ સવાર

*મુસીબત અને સારો સમય તમારા જાણ વગર આવે છે,*

*માટે પોતાની જાતને એટલી તૈયાર રાખો કે મુસીબતના સમયે 'હોશ' અને સારા સમયે 'જોશ' કાયમ રહે.*
*𝑮𝒐𝒐𝒅 𝑴𝒐𝒓𝒏𝒊𝒏𝒈*

Read More

ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.

ખોવાયું છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એ જ આપણું
પોતાનું હોય છે બાકી બધું પારકું


*🔱જય કુબેર🔱*
*📿 ૐ નમઃ શિવાય📿*
*🦚 Զเधे Զเधे 🦚*
*┅━❀શુભ🦚સવાર❀━┅*

*આપનો આજ નો દિવસ મંગલમય રહે*

Read More

*'મગજ' થી ચાલતા 'સંબંધો' ક્યારેય 'આનંદ' આપી શકતા નથી,*
*કેમકે એમાં 'લાગણી' ઓછી અને 'ગણતરી' વધારે હોય છે.*

*...શુભ પ્રભાત...*

Read More

• *જેમનાં સિધ્ધાંત સમૃદ્ધ હોય*
• *તેમનાં ચારિત્ર્ય અમિર હોય*

*ઉદાહરણ આપવું તો સહેલું છે*

*પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે*
Good morning

• *ઈશ્વર સંભાળી લેશે*
• *માણસ સંભળાવી દેશે*
Good morning

જિંદગીમાં કંઈક આવડે કે ન આવડે
પરંતુ માણસો ઓળખતા આવડવું જોઈએ
કારણ કે જે દેખાય છે તે હોતું નથી..

*🔱જય કુબેર🔱*
*📿 ૐ નમઃ શિવાય📿*
*🦚 Զเधे Զเधे 🦚*
*┅━❀શુભ🦚સવાર❀━┅*

Read More

• *સુખ અને દુઃખ આવશે*
• *સમજણ હશે એ ફાવશે*