Hey, I am on Matrubharti!

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચાહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

– આસિમ રાંદેરી

Read More

તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો
તમે જુદા હતા કયાં કે તમારાથી જુદા પડીએ..?

રમેશ પારેખ

પછી બન્યું એવું કે અમે થઈ ગયા જુદા, હુ બંદગી મા હતો - તેઓ થઈ ગયા ખુદા....

-Paresh Parikh

તમને મેળવવા માટે ખુદ ને ખોયા નું યાદ છે!

તમને એ પહેલી વખત જોયા નું યાદ છે!

-Paresh Parikh

પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી,
સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી.

-Paresh Parikh

પ્રેમ ની વ્યાખ્યા ન એને ખબર છે ન મને ખબર છે,

બસ થયો છે બંને ને એ અમને બંને ને ખબર છે...

-Paresh Parikh

तुझे गुरुर हैं की तुझे चाहनेवाले बहुत हैं लेकिन मुझे गुरुर हैं की मेरी तरह तूजे ओर कोई चाह भी नहीं सकता ।

-Paresh Parikh

Read More

Happy Holi

તબિયત એક ની ખરાબ હોય અને,,
ચહેરો બન્ને નો બિમાર લાગે એ પ્રેમ..!,✍️

-Paresh Parikh