The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
43
27.8k
141k
My self Parul Desai. I am tutor and columnist . My favourite subject of writing is WOMEN EMPOWERMENT and TEENAGERS. I serve as compiler of ACHUK monthly magazine. My articles are published in ARAS PARAS, KATHIYAWAD EXPRESS, PHULCHHAB,SANKALAN SHRENI, SANSKRUTI DARSHAN STRI, MARI SHHELI, AKHAND AANAND,SHIKSHAN ANE PARIKSHAN and many other weekly and monthly magazines. In ACHUK I write on teenagers problems in MUGDHAVASTHA and about fashion. I like social service and reading,writing,
સિંહ જેવું કાળજું રાખી ખોટું કરનાર ડરપોક સામે ગર્જના કરી શકીએ તેવી ' વિશ્વ સિંહ દિવસ' ની શુભેચ્છા. પારુલ દેસાઈ 10-08-22 -Paru Desai
વ્યક્તિના સમય, શક્તિ અને સંપત્તિ સત્કાર્ય માં ઉપયોગી બને તો તે વપરાયા કહેવાય. જ્યારે નિંદા, કુથલી, ઈર્ષા કરવામાં વેડફાયા કહેવાય. પારુલ દેસાઈ 7-8-22 -Paru Desai
સ્ત્રીમાં પ્રભુએ ધૈર્ય, સૌમ્યતા, પરોપકારિતા, કરુણાના ગુણો જન્મથી આપેલા હોય તેમાં ભણતર, ગણતર અને ઘડતર રૂપી શિક્ષણ આપવામાં આવે તો તેણી દુનિયામાં હકારાત્મક બદલાવ લાવવા સક્ષમ બની રહે. પારુલ દેસાઈ 2-8-22 -Paru Desai
પ્રચંડ પુરુષાર્થ, સહિષ્ણુતા , સમતાનો પર્યાય એવા આપણાં દેશના 15 માં રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મૂ ને અભિનંદન. પારુલ દેસાઈ 22-7-22 -Paru Desai
વ્યક્તિ કે સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે તેનો પ્રતિકાર કરવો તે અણસમજણ છે તેના બદલે સ્વીકાર કરી શક્ય હોય તેટલી અનુકૂળતા સાધવી.... પારુલ દેસાઈ 19-07-22 -Paru Desai
વર્ષાના દ્વાદશ રૂપ માણવાની આ મોસમમાં નદીઓના ખળખળ સ્ફાટિક સમા વહેતા પાણી અને ધુમ્મસ છાયુ હવામાન તન અને મનને ડોલાવી નવી ઊર્જા બક્ષે તેવી સ્વસ્થતા પ્રાપ્ત કરતા રહો. પારુલ દેસાઈ 16-07-22 -Paru Desai
આપણે સૌ સુખ દુઃખના પરિપત્રનું પરબીડીયુ લઈને જ આવ્યા છીએ. જે એક પછી એક ખુલતા જાય છે.. સુખમાં છકી ન જઈએ, દુઃખમાં હતાશ ન થઈ હારી જવું નકામું છે...સમતા કેળવવા યોગ કરીએ.. પારુલ દેસાઈ 5-07-22 -Paru Desai
ક્ષણિક ગુસ્સાનું કારણ બહુ મોટું નથી હોતું પણ પરિણામ કાયમી દુઃખ પીડા આપનાર હોય અને બહુ મોટું હોય છે. પારુલ દેસાઈ 29-6-22 -Paru Desai
બીજાની ભૂલોની ટીકા કરવાને બદલે તેમાંથી શીખ મેળવી આપણી ભૂલો ઓછી કરતાં જવી. પારુલ દેસાઈ 27-06-22 -Paru Desai
"મારું તે સારું " એમ સ્વીકારીને સંવેદનશીલ રહી વિચારશીલ બની વિવેક બુધ્ધિથી નિર્ણયો લેવાથી જીવન માણીએ તો સુખ જ સુખ છે. પારુલ દેસાઈ 25-06-22 -Paru Desai
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser