Hey, I am on matrubharti

खेल है ये कई रंगों का
मेल होता अपनों का

दिन ढेरों खुशियों का
त्योहार है ये होली का

"HAPPY HOLI..."

करता है जब कोई अपना ही वार,
टूट जाते है तब दिल के तार-तार ।

बहने लगती है आँसुओं की धार ,
रिश्तोंमें आने लगती है कई दरार।

भावनाओं को ठेस लगती कई बार,
अपनेपन की नीलामी होती है यार!

Read More

રક્ષાબંધન તહેવારની અનોખી કડી
ઉજવે ભાઈ અને બહેનની જોડી

ભાઈની કલાઈએ બાંધીને રાખડી
બહેન રાખે છે આ સંબંધને જકડી

ભાઈ દ્વારા આપેલી ભેટ લાગે રૂડી
આપે ખોબા ભરીને આશિષ બેનડી



#Rakshabandhan

Read More

જિંદગી આપણને માફક નહિ થાય પણ,
આપણે જિંદગીને માફક થવાનું હોય છે!

જળવાઈ રહે મહિલાઓનું માન
રહે સદા પુરુષોને એ વાતનું ભાન

🌹Happy Women's Day🌹

लड़कियों की दिल की बात
समझनेवाला एक मात्र बंदा
यानि #BoyFriend 😉😉
#BoyFriend

પ્રેમની અનેરી આકૃતિ
સ્નેહની સોનેરી સ્મૃતિ
સંબંધની ન્યારી અનુભૂતિ
ગર્લફ્રેન્ડની પ્યારી સંગતિ


#GirlFriend

बात होती है जब दिल जोड़ने की,
या बात होती है दिल तोड़ने की,
बात होती है जब रूठ जाने की,
या बात होती है रूठे को मनाने की,
बात होती है प्यारमें वफ़ा की,
या बात होती है बेवफ़ाई की,
बात धोखे की हो या लूट जाने की,
या बात हो इश्क में मर-मिटने की,

बात होती है LoveGuru से प्रीत की,
बात होती है LoveGuru से मीत की।
बात होती है LoveGuru से दिल की,
बात होती है LoveGuru से हाले-दिल की।

#LoveGuru

Read More

મા મારી તું ક્યાં જતી રહી....?


'બેટા' કહીને મને પોકારનાર ચાલી ગઈ,
પાલવનાં કોરે મોઢું લૂછનાર લુપાઈ ગઈ,
માથે વ્હાલથી હાથ ફેરવનાર છૂપી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

ભૂલો પર ઠપકો આપનાર લુપ્ત થઈ ગઈ,
સફળતા પર ગર્વ કરનાર ગાયબ થઈ ગઈ,
સદાય સાચી દિશાને દેખાડનાર દોડી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી.....?

અખૂટ હેતની હેલી વરસાવનાર દૂર થઈ ગઈ,
અમાપ વાતસલ્યને વહેતું કરનાર વહી ગઈ,
સાચા સ્નેહની તો સુવાસ જાણે ખોવાઈ ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

તારાં વિના મનની અગાશી સૂની થઈ ગઈ,
હૈયામાં ભરેલી વરાળની થાળી થીજી ગઈ,
પ્રેમભરી તારી નજરની અમી ઓગળી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

જિંદગી આ મારી એવી અંધકારમય બની ગઈ,
મારાં જીવનની તો તમામ ખુશી ખોરવાઈ ગઈ,
આંખોમાં રાહ નહિ પણ આહ આપતી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

Read More

હોઠોં પર છે બસ એક સવાલ,
શીદને કરી છેતરપિંડીની કમાલ?
મથતી રહી સુધારવા તારાં હાલ,
ને કરી દીધાં મારાં આવા બેહાલ.
હૈયે ગમગીનીનું વાદળ કરે ધમાલ,
પોતીકું જ રમી ગયું દગાની ચાલ!

Read More