Quotes by Radhika in Bitesapp read free

Radhika

Radhika

@patelradhika


મને કોઈએ પૂછ્યું કે આ દુનિયા માં સૌથી તાકતવર કોણ ?
મે તેમને પ્રેમથી જવાબ આપતા કહ્યું...maaa
કારણ કે જે આ સૃષ્ટિ ને પોતાનો અંશ આપી શકતી હોય તેનાથી તાકતવર
કોણ હોય.....
kem right ne...

-Radhika

Read More

સાચું સપનું એ નહી જે ઊંઘમાં આવે
પણ ઊંઘને જ હરામ કરી નાખે તે સાચું સપનું
😴😴😴

-Radhika