Hey, I am on Matrubharti!

સુંદર હોવું જરૂરી નથી,
કોઇનાં માટે જરૂરી હોવું એ સુંદરતા છે..

-$Krushanj$

સ્મિત એનાં ઉપવનમાં, હણાયો એ દેહ છે.
અશ્રુઓનાં એ સાગરમાં, તરાયો એ સ્નેહ છે.
ઔદાર્ય નાં ઉજાગરથી, મળયો એ હેત છે.
આખો માં અમી નથી, જોયું તો મારું જ ચિત્ર છે.
સર્વસ્વ એ ઇશ્વર નથી, કૃશાંજ નાં એ અનન્ય જનક છે...

- PayalRonvelia(krushanj)


Happy Father's Day Papa......
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Read More

કોઈ ને ડર છે કે ઉપરવાળો જુએ છે..

અને
કોઈ ને આશા છે કે ઉપરવાળો જુએ છે.

$krushanj$

સંયમ એટલે શું.....?
...........
.....
એક યુદ્ધ
::.........
પોતાની વિરુદ્ધ......!

$krushanj$

પોતાની વ્યસ્ત જિંદગીમાં આજે એટલા વ્યસ્ત થયા ગયાં છીએ....

કે
કોને ભુલી ગયાં,
આજે એ જ ભુલી ગયાં છીએ......

$krushanj$

ખુશી ત્યારે જ મળશે જયારે તમે
ખુશ થવાંનાં કારણ શોધશો..
બાકી દુ:ખી થવાંનાં કારણ દુનિયા આપે જ છે...

$krushanj$

Do
what is right
.......
...
.
not
WHAT IS EASY.....

$krushanj$

અસંભવ ફક્ત એ જ છે
જેની શરૂઆત આપે કરી નથી....

$krushanj$

જીવન જીવવા માટે માત્ર
શ્વાસ જ નહિ,
.......
...
..
વિશ્વાસ,
પણ જરુરી છે.

-$krushanj$

તમારા વિચાર માત્ર થી નથી ભુતકાળ બદલી શકાતો ,
કે નથી તમારા વિચારો મુજબ ભવિષ્ય ચાલે...
માટે વિચારો માં સમય ન બગાડો,
.......
..
.
ક્ષણભર માં પરિસ્થિતિ બદલાઈ શકે છે.....
$krushanj$

Read More