Quotes by Payal Sakariya in Bitesapp read free

Payal Sakariya

Payal Sakariya Matrubharti Verified

@payalsakariya3396
(53.8k)

.

write your own destiny

" દિપક " હજુ ઓફિસ થી ઘરે આવ્યો જ હતો , ત્યાં તેની પત્ની સરિતા દરરોજ ની જેમ એક જ વાત લઈને બેસી ગઈ , દિપક હવે થાકી ગયો હતો . રોજ ની આ કચકચ સંભાળી ને . તે પોતાના બા નાં રૂમ તરફ આગળ વધ્યો, બા પાસે બેસીને કહેવા લાગ્યો ,
" બસ બા , હવે નહીં સહન થાય મારાથી , હું નહીં કરું શકું " . બા પથારી માં સુતા- સુતા થોડું હસ્યા અને કહ્યું ...કાશ ......... "આ જ શબ્દો મેં તને જન્મ આપ્યા સમયે બોલ્યા હોત ....... અને બસ એ જ ઘડીએ તેમને છેલ્લો શ્વાસ લીધો...

Read More

.

sacrifice plays a important role in acheiving Dreams