I am exploring my little bit skills of writing,If you like my Stories and Poems let me know, Thank you.

કોકિલા અને કોયલ
કોને યાદ આવે.
માં

-Ptm

સમજ સમજ માં ફરક હોય શકે
માણસ માણસ માં પણ ફરક હોય જ શકે

મતભેદ હોય જ શકે અને મનભેદ પણ હોય શકે

બસ ધ્યાન એટલું રાખવું કે કોઈ આપણ ને પારખવા માં ફરક ના કરી દે

પછી એમાં કોઈ ફેર ફરક ના હોય શકે

#ફરક
#પરખ

Read More

દીવા નો પ્રકાશ રાતે અંધકાર ને દૂર કરે છે.
જ્યારે રાત ના મોબાઈલ નો સતત પ્રકાશ જીવન ની ઉજાસ ને દૂર કરે છે.
#પ્રકાશ

Read More

#વ્યાયામ

વ્યાયામ કર તું ઓ માનવી
આયામ ઘણા છે જીવવાના

વ્યાયામ કર તું ઓ મન
આરામ ઘણા છે વિચારોના

વ્યાયામ કર તું કસરત કર
કમરકસી લે ને હવે સબર કર

વ્યાયામ કર યોગ કર
ચાર દિવસ ની જીંદગી છે
ચાર દિવસ અને ઘણી ઉજ્જવળ રાતો

જો તું નહિ હોય તંદુરસ્ત માનવી અને નહિ મન તારું તંદુરસ્ત અને દુરસ્ત તો કોઈ નહિ સાખે તને કોઈ નહિ રાખે તેને

વ્યાયામ કર તું માનવી
યથાવત જીવન નહિ લક્ષ્ય

લક્ષ્ય છે ઊચા પર્વત સમા
જેમાં વહેશે જીવન-ઝરણા ઘણાં

વ્યાયામ થી જ છે તેજ તુજ મહી
બન તું સતેજ અને સત્વમય અહી

વ્યાયામ કર તું ઓ માનવી
આયામ ઘણા છે જીવવાના

Read More

ધીર એ પણ વીર
ધીર અને વીર પણ એ શૂરવીર

જય જય જય મહાવીર🙏🙏🙏

#શૂરવીર

Just one smile can change everything!

#Just

મારો પડછાયો આજે છાયડા ની શોધ માં છે કોઈ એને સમજાવે એનું જીવન તડકા ની બદોલત છે

મારા જીવિત હોવાનું મારો પડછાયો સાબિતી છે
કોઈ એને સમજાવે તડકામાં કરેલા મારા પરિશ્રમની એ યાદી છે

#પડછાયો
#તડકો

Read More

दिल,बिल और पिल से जरा बच के मेरे दोस्त
मुश्किल है बचना इनसे जरा बच के मेरे दोस्त।

❤️📄💊

#दिल