Quotes by Pratik Talekar in Bitesapp read free

Pratik Talekar

Pratik Talekar

@pratiktalekar.540475


Never be "Owner" of Love Always be "Donor " of Love.."
- Pratik Talekar

-Pratik Talekar

જિંદગી નું તથ્ય
સમય અને જીવન સતત ચાલતું જ રહે છે ના તો રોકી શકતા ના બદલી શકતા, બસ રોકી શકીયે તો આપણે પોતે પોતાને અને બદલી શકીયે તો આપણા વિચારો ને ...

-Pratik Talekar

Read More

પ્રેમ

મારો પ્રેમ અમુક વખત તારા પ્રેમ સામે નાનો પડી જાય છે,

કારણ કે નાં માંગતા જ બધુ મને તારાથી માડી જાય છે..

- Pratik Talekar

Read More

ક્યાંક પ્રેમ તો ક્યાંક સંબંધો નડી જાય છે ,

બંને ને સાચવવામાં જ પુરી જિંદગી વીતી જાય છે।

-Pratik Talekar

ઝિંદગી એક "Train" સમાન છે

જે નિરંતર ચાલે જાય છે,

ઘણા પેસેન્જર આવે ને જાય છે

પણ છેવટ સુધી એજ પેસેન્જર સાથે હોય

જેની "Ticket" આપણા જ "Station"

ની પ્રાપ્ત થાય છે...



- Pratik Talekar

Read More

ઝિંદગી એક "Train" સમાન છે

જે નિરંતર ચાલે જાય છે,

ઘણા પેસેન્જર આવે ને જાય છે

પણ છેવટ સુધી એજ પેસેન્જર સાથે હોય

જેની "Ticket" આપણા જ "Station"

ની પ્રાપ્ત થાય છે...



- Pratik Talekar

Read More

ઝિંદગી એક "Train" સમાન છે

જે નિરંતર ચાલે જાય છે,

ઘણા પેસેન્જર આવે ને જાય છે

પણ છેવટ સુધી એજ પેસેન્જર સાથે હોય

જેની "Ticket" આપણા જ "Station"

ની પ્રાપ્ત થાય છે...



- Pratik Talekar

Read More