હું છુ કર્મોની કઠપૂતળી...

ઝાંઝવાના જળ ક્યારેય તરસ છીપાવી ના શકે
અને
ઈચ્છાઓ પાછળ ગમે તેટલું દોડો,
ઈચ્છાઓ પુરી ના થઈ શકે..

#priten 'screation

*ખજાનો દાટો*

પહેલાંના જમાનામાં લોકો જમીન ખોદીને,
એમાં ખજાનો દાટતા હતા..

બસ હવે ચોમાસુ આવી રહ્યું છે,
તો એક ખાડો ખોદીને એમાં જાંબુ, કેરીના ગોટલા કે પછી ઝાડ રોપો..
*ઝાડ પણ ખજાનાથી કમ નથી*..
ઝાડની નીચે તમે ફક્ત चैन की सांस જ નહી, ઓકસીજનથી ભરપુર, પ્રદુષણ મુક્ત સ્વાસ લઈ શકશો..

તો આજે જ, તમારા અને તમે gen next માટે આ ખજાનો દાટો...

#priten 'screation
#environment

Read More

દરેકને મોદીએ શું કરવું જોઈએ અને ના કરવું જોઈએ એની ખબર છે.
હાર્દિક પંડ્યાએ final મા શું કરવું જોઈએ એની, દરેક પાસે expert comments છે...
પણ
*પોતે શું કરવું જોઈએ અને ના કરવું જોઈએ એનું ભાન નથી..*

#priten 'screation#

Read More

સાપ મા ઝેર હોય છે,
પણ એ માણસ જેટલો ઝેરીલો નથી..

કાચિંડો રંગ બદલે છે
પણ માણસ જેટલો નહી..

દેડકો કુદાકુદ કરતો હોય છે
પણ માણસ જેટલી નહી

સિંહ ખુંખાર હોય છે
પણ માણસ જેટલો નહી.

માણસ જ એક એવું સ્વાર્થી, ખુંખાર અને મતલબી પ્રાણી છે કે જેણે પોતાના સ્વાર્થ થી આખી જીવસૃષ્ટિ ને ખતમ કરી નાખી છે.

#priten 'screation

Read More

Please call the POLICE,

This girl has STOLEN my 💜❤️

I am also publishing
her picture for your reference.

#priten 'screation

અમુક problems , bouncers જેવા હોય છે, ફક્ત ઝુકી જવાથી જ તે solve થઈ જાય છે..
અમુક problems , yorkers જેવા હોય છે, જણે face કરવા જ પડે..
પણ સૌથી ખતરનાક, તો out side the stumps ball જ હોય છે.. લલચાઈ ગયા અને caught behind...

જે ઝુકી શકે છે, પ્રોબ્લેમને face કરે અને 'બહાર' ના આકર્ષણોથી deviate થાય નહી ઍ જ વિજેતા બની શકે..

#priten 'screation#

Read More

હતો એ ફક્ત પત્થર
અને ટાંકણા ઓ નો માર સહન કરીને
બની ગયો ભગવાનની પ્રતિમા 🙏

સહનશક્તિ એ પણ મોટી શક્તિ છે..

#priten 'scrwation

Read More

A nacked truth.

નગ્ન સત્ય એ છે, કે હવે બધાને એક બીજા સાથે નું communication almost zero થઈ ગયું છે.. આમ દરેક એવો દંભ કરે છે કે ' મને કોઈની પડી નથી ' ,

પણ વાસ્તવિકતા એ છે કે , દરેક જણ ઇચ્છે છે કે લોકો મારા વિશે જાણે - અને એટલે જ
દરેક જણ whatsapp મા status મુકી ને અથવા social media મા post મુકીને force fully અમે શું કરીએ છીએ એ જણાવે છે..

અહમ, ઈર્ષા, અને સ્વાર્થે સબંધો એકદમ ઉધઈ ની જેમ ખોખલા કરી નાખ્યાં છે.
Success of relations is not based on how interesting you are, but it is based on how much you are interested in others.

#priten 'screation

Read More

આખું વર્ષ એણે કાળી મજુરી કરી,
ત્રણ દિવસના luxurious vacation માટે 🤔

અને એ પણ એને waste કરી દીધુ,
Real મા enjoy કરવાની જગ્યાએ,
ખુબ જ મઝા કરી એવું બતાવી દેવા માટે
ફોટા પાડી અને social media ઉપર મુકવામા ..

#priten 'screation

Read More

હતી મને પ્રાણ પ્યારી ૨૦૦૦ ની ગુલાબી નોટો
ગમતો હતો એની ઉપર ગાંધીજી નો ફોટો

સંતાડીને રાખતો હતો હું નોટો કડકડતી
રોજ એની સામે જોતો ,અને આંખો મારી ઠરતી

નોટો જોઈને મારતો હતો ફાંકા
પણ જુઓ ને, આ મોદી કાકા

શું જતું હતું , મોદી સાહેબ તમારું
થોડું તો વિચારો અમારું 😭

હવે પાછી , આ નોટો બદલાવવાની ઉપાધી
ફેરવી નાખી તમે અમારી પથારી

આ ક્યાં હતું કાળું નાણું
આતો હતું મારું favourite ગુલાબી નાણું 😀

#priten 'screation

Read More