Quotes by Pritesh in Bitesapp read free

Pritesh

Pritesh

@priteshjain8351


નમતા જોઈને નમાવી જાય છે આ દુનિયા
આમ જ હસતાં મોઢે રડાવી જાય છે આ દુનિયા
આદત એમ જ નથી પડી જીભ ને આ વાચાની
ચૂપ રહ્યાં તો ગમે તે સંભળાવી જાય છે આ દુનિયા




- PJ

Read More