Quotes by Priyanka Jignesh D in Bitesapp read free

Priyanka Jignesh D

Priyanka Jignesh D

@priyankajigneshd2443


હું કવિ નથી કે તારા કાગઝી વસ્ત્રો ની
ભીનાશ અનુભવી શકું પ્રિતમ....
મૃગજળ રુપી મિલન ની આંધળી રાત મૂકી
ઝંખના ના બગીચા મહેકાવો પ્રિતમ....

Read More

તમારા આગમન ની આસ છે આ આંખ માં...
હરખ મારો ઉછાળા લે છે તમારા # આવાસ માં....🥰
#આવાસ

માનવી ઓ આજ ના પાશવી થયા છે...
ત્યારે જ #પશુઓ ને ઓઢવી પડી છે માનવતા...😇


#પશુ

tom And jerry😘

parinda....😇