The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
145
129.9k
306.8k
I am Research Scientist by profession. Writing stories is my passion.
આપણું આ માનવ જીવન છે એક નવો સૂર્યોદય. આત્માથી પરમાત્માને પામવા મળ્યો છે અવતાર. ક્ષણમાં સાક્ષાત્કારનો જો થાય તારા મનમાં ઉદય. સાગરસમી કરુણા તો ભરી જ છે અહીં અપરંપાર! -Dr. Pruthvi Gohel
જીવનમાં એક દિવસ એવો પણ આવે છે જ્યારે તમારી અંદરના રાગ, દ્વેષ, લાલસા એ બધું જ દૂર થઈ જાય છે. એ દિવસે તમને તમારા અસ્તિત્વનું ભાન થાય છે. તમને કોઈ પ્રત્યે વેરઝેરની ભાવના નથી રહેતી અને તમારું હૃદય કરુણાથી ભરાઈ જાય છે. અને જે દિવસે આ થાય છે એ તમારા જીવનનો આખરી દિવસ હોય છે. અને આ સમજ તમારામાં ઉતપન્ન થાય છે અને પછી જ તમે મૃત્યુ પામો છો અને ઈશ્વર સાથે એકાકાર થાવ છો અને સમાજમાંથી નિરાકાર થઈ જાવ છો.
જો તું બનીશ બેઈઝ તો હું બનીશ ઍસિડ જો તું હોઈશ બ્યુરેટમાં તો હું રહીશ પિપેટમાં. મિલન થશે આપણું કોનિકલ ફ્લાસકમાં ને સાક્ષી પુરશે એ મિલનમાં ફીનોલ્ફથેલીન. ને પછી રંગાઈ જશું આપણે બેઉ ગુલાબી રંગમાં. -Dr. Pruthvi Gohel (30-01-2005)
Only money matters in every broken relationships -Dr. Pruthvi Gohel
not able to see competition word.
પિંજરાનું પંખી છું હું, ઝંખું છું હું આઝાદી. માનવકેદમાં ફસાયો હું, તૂટ્યો છે વિશ્વાસ. તડપ ઉઠી છે હવે આ હ્ર્દયમાં મારા ભારી. મથું હું હવે લેવાને એક આઝાદીનો શ્વાસ! #આઝાદી -Pruthvi Gohel
જો કોઈ એક માણસ પતંગની જેમ આકાશની તરફ ગતિ કરવા લાગે તો તરત જ બીજો એક માણસ એના પતંગને કાપવા માટે કાચ પાયેલી દોરી લઈને જ ઉભો હોય છે. #પતંગ -Pruthvi Gohel
પતંગ ચગે! આભને આંબવાને ફીરકી સાથે! #પતંગ -Pruthvi Gohel
વાંચકમિત્રો. અનિવાર્ય સંજોગો ને કારણે અમારી વાર્તા અધૂરપનો આગળનો ભાગ પ્રકાશિત કરી શક્યા નથી એ બદલ અમો ખૂબ દિલગીર છીએ.
ખીલી છે હવે તો વસંત "પ્રીત"ની. આથી યાદો સમેટવી છે હવે તો દોસ્તની.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser