Quotes by Purvi Trivedi in Bitesapp read free

Purvi Trivedi

Purvi Trivedi

@purvitrivedi4138


"સમાજના દાયરામા જીવું છું,
મિત્રો જોડે હોય તો જાતને જીવંત અનુભવું છું.

#જીવંત

કોરોના ને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલી રાધા બીજા દિવસે સવારે જાગતાં જ વિચારે છે કે હવે 14 દિવસ હું ઇચ્છાનુવર્તી જીવી શકીશ...

#ઈચ્છાનુવર્તી

Read More

"આપણ ને જાહેરમાં માઈક પકડીને "ખોટું" બોલતાં ન ફાવે,
આપણે તો કલમના માણસો, "નેતાઓ" ની જેમ ટોળું ભેગું કરતાં ન ફાવે...

#ખોટું

Read More

"તારી મારી સહિયારી હુંફ નો માળો એટલે આપણું ઘર...."🏡
#હૂંફ

" જે અસર હોતી નથી શબ્દો કે આંખો ની ભાષામાં,
હું તે સઘળુ અનુભવું છું, તારા સ્પર્શ ની હુંફ માં.
#હૂંફ