Quotes by હરીશ પીઠડીયા in Bitesapp read free

હરીશ પીઠડીયા

હરીશ પીઠડીયા Matrubharti Verified

@pxnxrnvq5029.mb
(8.1k)

આવ્યો વારો કેદ થવાનો !, તો સમજાયું તને
મૂંગા,અબોલ અને જંગલી જાનવર ની વ્યથા,
શિકાર કર્યા ભલે તે અનેક અબોલ જીવ ના
તૈયાર રહે ઓ માણસ જાત હવે જંગલી બનવા
#જંગલી

Read More

જોને ભીડ કેવી જામી મરવા અને મારવા !
ઓહ મને તો આશ્ચર્ય શું આ છે લોકડાઉન
#આશ્ચર્ય