સમય ની સાથે હું પણ આજે બદલાયો છું .... છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું ..️

જે નથી મળ્યું એ હંમેશા ખુબસુરત હોય છે.

*દાન પેટી મંદિરમાં નહિ પણ,*
*હોસ્પિટલો અને સ્કૂલો માં હોવી જોઈએ..*
*જેથી , જરૂરિયાત વાળાને ઈલાજ અને*
*ભણવામાં આ રકમ લાગે..*
*Good morning........😊*

Read More

*અમુક શંકાઓના નિવારણ ક્યારેય ના શોધવા,*
*શક્ય છે કે વહેમ કરતા વાસ્તવિકતા વધારે પીડાદાયક હોય..*

મૌનનો અનુવાદ કરવા, શબ્દોની સંસ્થા આખી આવી.....ઘોંઘાટને ક્યાં ખબર છે, એકાંત શું છે....

*વળાંક આવ્યો ને વળી તે ગયા ને*....


*આરોપ આવ્યો કે અમે બદલાઈ ગયા*....

raaj

-Raaj

હવે કોઈ રડી લે તો ' પૃથ્વી ' ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુકસાન મારાં મરવાથી.

#11

-Raaj

new#

-Raaj

जब मकान या ज़मीन रोड पर हो तो उसकी कीमत होती है पर जब इंसान रोड पर हो तो उसकी कोई कीमत नहीं होती..