Quotes by Rahul K Panchal in Bitesapp read free

Rahul K Panchal

Rahul K Panchal

@rahulkpanchal123159


ઈચ્છા તો હતી હાથ પકડીને દૂર સુધી પોહચવાની પણ ક્યાં ખબર હતી કે દૂર પોહચતા પોહાચતા પોતે જ એકબીજા થી દુર થઇ જશું

Read More

જીંદગી માં હાથ કાળા થાય એવા કામ કરી લેવાય મિત્રો પણ ક્યારેય પોતાનું અને પરિવાર નું નામ કાળું થાય એવું કામ ના કરાય

Read More