Quotes by RAHUL____PURANI in Bitesapp read free

RAHUL____PURANI

RAHUL____PURANI

@rahulparmar7284gmail.com8012


વાતે વાતે ખુલાસા આપવા
સ્નેહે શાને આવાં તમાશા રાખવાં !
હો વિશ્વાસ તો અંધ બની સાથ નિભાવે
નથી મારે હવે શંકા ભર્યા સંબંધો રાખવા !

Read More

મજબુત રાખુ મનને , પણ મારુ હૈયુ રહે નહિ હાથમાં,
હેજી એ હતી સંઘળુ હતુ , મારુ સુખ એની સાથમાં .

મજબુર થઈ મારે જીવવું રહ્યું , અને મને નેણે નીંદ ન આવતી ;
પાદર ગુમાવેલ પદમણી , મને યાદ તારી આવતી .

પાસે બેસીને પિરસ્તી અને મને ખંતથી ખવડાવતી ,
પાદર ગુમાવેલી પદમણી મને યાદ તારી આવતી.

Read More

તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો
તમે જુદા હતા કયાં કે તમારાથી જુદા પડીએ?

શું ખબર કોને કેટલા મારા શબ્દો સ્પર્શતા હશે
હશે જેને તરસ કોઈની એનાજ દિલમાં વસતા હશે....?

“મેલું ઘેલું ફળિયું દે, સાવ તૂટેલું નળિયું દે, દૂર રહું ભારે નજરોથી એવું બસ માદળિયું દે”..

ખેતર પાક્યું ને કણ ગળે, મન બેઠું માળે...
વેલો વળજે વિજાણંદ..મને રોઝડાં રંજાડે..

બે આંખોમાં બે જ આંશુ...

એક તારાં જ કારણે...
એક તારાં જ માટે...

તું

જબ જાનતે હૈ કોઈ ઢૂંઢેગા હમેં...
તો કિસી દિન ખો જાને કા,
કિતના મઝા હૈ જિંદગી મેં....!!!

કેટલુ થાકી જવાય છે ને..
પણ શુ કરીએ???
ઇચ્છાઓની ઓફીસમાં રવિવારની રજા નથી હોતી..!!

#કાગળને હું કોરો મૂકી ક્યારેક
એવુંય #ઝંખી લઉં,
#હાથ_તારો લંબાવે તો #સ્પર્શનું_કાવ્ય લખી લઉં...!!!