રાકેશ ઠક્કરની હોરર નોવેલ પતિ પત્ની અને પ્રેત, રેડલાઇટ બંગલો અને "લાઇમ લાઇટ" amazon પર ઉપલબ્ધ છે."રેડલાઇટ બંગલો" storytel એપ પર ઓડિયો બુકમાં પણ જરૂર સાંભળો. તેમની ઇબુક્સના ૮૬૬૦૦૦ ડાઉનલોડ થઇ ચૂક્યા છે. માતૃભારતીનો વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" મેળવનાર લેખક રાકેશ ઠક્કરની હોરર નોવેલ "આત્માનો પુનર્જન્મ" માતૃભારતીની "લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦" માં વિજેતા બની છે. વાર્તા સ્પર્ધા૨૦૨૨ માં મારો બાપ ઈમાનદાર છે વિજેતા બની છે. એમની ફિલ્મોના કિસ્સાઓની "બોલીવુડ કી બાતેં" chitrlekha.com પર વાંચી શકો છો.

સૌથી પ્યારો છે મારો ભાઈ,
મળતી રહે એને સદા વધાઈ!
અમારા વચ્ચે ના થશે ખાઈ,
એની રક્ષા કરજો ઓ સાઈ!
#Rakshabandhan

दुश्मनी तुमसे निभाएँ तो निभाए न बने
और तुम प्यार की सौग़ात पे हँस देते हो ।

हँसना अच्छा है मगर उसकी भी हद है जानां
तुम तो इंसान के जज़्बात पे हँस देते हो ।
कांतिमोहन 'सोज़'

Read More

લલ્લુ:'સ્ત્રીઓ પરણી ગયા પછી જૂઠું બોલતી નથી...'

બલ્લુ:'શું ફેંકે છે? તારા લગ્નના આટલા વર્ષો પછી તું આવું કેવી રીતે કહી શકે છે?'

લલ્લુ:'મારા લગ્ન થયા ત્યારે મેં લલિતાના માતા-પિતાને કહ્યું હતું કે હું હર હાલમાં તમારી દીકરીને ખુશ અને સુખી રાખીશ...પણ લલિતાએ મારા માતા-પિતાને આવું કંઇ કહ્યું ન હતું. એણે જૂઠું બોલવાનું ટાળ્યું હતું.'
😂😂😂

Read More

कभी मुझ को साथ लेकर, कभी मेरे साथ चल के
वो बदल गये अचानक, मेरी ज़िन्दगी बदल के
अहसान बिन 'दानिश'

પછી વરદાનમાં બીજું કશું માગી શક્યો છું ક્યાં!
તને ચાહ્યા પછી હું કોઈને ચાહી શક્યો છું ક્યાં!

હવે પુરુષાર્થ કરતાં ભાગ્ય પર ઝાઝો ભરોસો છે,
હથેળીમાં લખ્યું એથી વધુ પામી શક્યો છું ક્યાં !
દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Read More

कभी कुछ कह के वो मुझ को रूलाना उस सितम-गर का
फिर आँखें नीची कर के मुस्कुराना याद आता है
निज़ाम' रामपुरी

छुपाये फिरता हूँ दिल में गुबार सा कब से
मै रो लूँ, पास जो मुझको बिठा के बात करो
कुमार अनिल

कम लोग हैं जो सच्ची इबादत में लगे हैं
ऐसे तो बहुत हैं कि जो आदत में लगे हैं
‘अना’ क़ासमी

હૃદયના ખૂણે સાચવીને જે રાખ્યા,
ઘણા શોખ જૂના હવે પરવડે છે.

મળી આ સમજ ત્યારે પીડા મટી ગઈ,
કે મારી સમસ્યા તો મારા વડે છે!
કિરણસિંહ ચૌહાણ

Read More

कभी जीत होगी कभी मात होगी
अगर ज़िन्दगी है तो हर बात होगी।
कुमार नयन