.................

પદ્મશ્રી કવિ કાગ "દુલા ભાયા કાગ" ની એક સુંદર રચના

ભોજા ભગતનાં ચાબખાં

આશાનું, ઇંતેઝારનું, સપનાનું શું થશે?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે?
દુઃખ પર હસી તો લઉં હું, મગર પ્રશ્ન થાય છે,
જે દોસ્ત દઈ ગયા, એ દિલાશાનું શું થશે?
"બેફામ" એટલે તો નિરાંતે ઊંઘી ગયો,
જીવવાનું દુઃખ જ્યાં થાય, ત્યાં મરવાનું શું થશે?

- બેફામ

Read More

અન્ન સમાન નહીં ઓખદી, જરણા સમો નહીં જાપ,
કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં પાપ ll