The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
" કશુંક ઝંખી રહ્યો ખાલી હાથમાં ને મળી મને પાયમાલી હાથમાં." - "Bન્દાસ" રાકેશ વી. સોલંકી
Share
" જીવતો છું " ( ગઝલ ) એમનાથી કોઇ પણ નિસબત નથી. વાત જાણે છે બધા બે મત નથી. કોઇની વાતો તમે ના માનશો; કોઇ મારે પ્રીત કે ચાહત નથી. એકલો પણ જીવવાનો જિંદગી; કોઇ પાસે હોય એવી લત નથી. એટલા હરખાઇ પણ ના જાવ કે; જીવતો છું હું હજી સદગત નથી. એમના વિશ્વાસથી હું જીવતો; વાત જાણીને બધા સહમત નથી ©✍️ " Bન્દાસ " રાકેશ વી સોલંકી મહેસાણા છંદ:રમલ=ગાલગાગા×૦૨+ગાલગા
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser