The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
सुनकर ज़माने की बाते, तू अपनी अदा मत बदल| यकीन रख अपने आप पर, बार बार यू मंजिल मत बदल || -RaM
સુખ કે સાહ્યબી! શું કરુ હુ માંગી, હણે દુઃખ હ્યદય ના તુજ, મન ને જાણી.. ચંડી, દેવી, માં દુર્ગા તુજ નવ નામ ધરી, કરુ આરાધના તારી, વિના કોઈ લાલચા... -RaM
There is nothing to hide, As i said nothing..... Whatever you think, I'll do what i want... Then who Is Nothing!! .. -RaM
रेत न दिखी उस रण मे, छीपाई प्यास उसमे। रिश्ते न थे लहू के उनमे, यारी मिली बेसूमार उसमे। -RaM
અરે હા!!.... કયાં ગયા તે? હોઈશ હું સાથે!!...કહેતા હતા જે? , #વિશ્વસનીય આ દુનિયા કે દોરંગી આ દુનિયા!! રહસ્યમયી માનવી આજ અસમંજસ મા!!
એક તુટયૂ સપનુ બચપણમાં મારૂ, કીધુ મુજને ના થાય તુજથી, ખબર પડી હવે, હોય #વિશિષ્ટ તુ, તોજ બનાય મહાન.. એ ભ્રમ માત્ર!!!
નીકળ્યો હું, અખુટ ખ્વાબ લઇ ને... હતી અતિ ઇચ્છા, સાથે મબલખ કાબેલિયત... આવ્યો વંટોળ, એ #સગાવાદ નો.... ને સપના કેરુ વાવેતર, લણી ગયો....
#કથા કરી, વ્યથા કરી!! મારી કરી, તારી કરી!! ના જાણી, ના માણી!! ના મે જાણ્યુ, કોણ એ દાનવી??
#કથા કરુ કોની.... હાં મારી!! નથી કોઇ જ્ઞાન મુજને... હરી તારુ, જાવ સંભળવા તારા ગુણગાન.... માત્ર!! ના કેળવુ મુજને... ખંખેરી બધુ! દુનિયા ને કરુ #કથા !!
કહેવાઉ #ભોળો હું માનવી, એ દુર્દશા બનાવી મે, ક્રોધીત છે "એ" કેમ!!!! "કુદરતી દુનિયા ની હાહાકારી" ???
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser