ખિસ્સામાં ભલે ગાંધીજી રહે ના રહે, પણ દિલ મા મહારાણા પ્રતાપ હંમેશા રહેશે જ.

મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું. મારા જીવનઘડતરમાં ફાળો આપનાર આપ જેવા દરેક મિત્રોને મૈત્રીદિનની શુભેચ્છા...🌹🙏🏻
કુમારપાલસિંહ રાણા ના જયમાતાજી 🙏🏻

Read More

હર હર‌ મહાદેવ હર 🌹🙏🏻🚩

આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવન માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી દેવો ના દેવ મહાદેવને પ્રાર્થના...🙏🏻
શિવજીના પવિત્ર શ્રાવણ માસના આગમનની તમને અને તમારા પરિવારજનો ને કુમારપાલસિંહ રાણા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ...💐💐ભગવાન ભોળાનાથ તમારા જીવનમાં આનંદ અને અનેરી ખુશીઓ લાવે તેવી પ્રાર્થના...🙏🏻

ૐ નમઃ શિવાય 🔱🙏🏻🚩

Read More