The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"પહેલું ઘોડિયુ", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
"ઈત્તેફાક", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
જયારે મને કદર હતી તારા પ્રેમની ત્યારે તું મને ધુત્કારતી હતી ; હવે જ્યારે તારાથી દૂર જવું છું ત્યારે તું કહે છે મને તારા પ્રત્યે પ્રેમ નથી !!! ઠાકોર રણજીતસિંહ કાન્તિલાલ ઉર્ફે " કેશવ " ઈમેલ : ranjitthakor3077@gmail.com (mo) 9898688457
"" તસવીર "", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
ના નવું ગમશે કે ના જૂનું ગમશે, સમજે જે મારી લાગણી. કોઈ એવું જ ગમશે . પ્રેમ કોઈ ખેલ નથી " કેશવ " જે વારંવાર થાય !!! જેની હારે થાય એનું જ જીવનભર સાથ નિભાવવુ ગમશે. ઠાકોર રણજીતસિંહ કાન્તિલાલ ઉર્ફે " કેશવ " ઈમેલ : ranjitthakor3077@gmail.com (mo) 9898688457
#અહિંસા કોઈને મન , વચન , કર્મથી પણ હાનિ ન પહોંચે એનું નામ જ ' અહિંસા ' . મહાત્મા ગાંધીજી એનું જીવતું - જાગતું ઉદાહરણ હતા. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા - આઝાદી અપાવવા એમને ' અહિંસા ' નું શસ્ત્ર ઉપાડ્યું હતું ને એના થકી દેશને આઝાદી અપાવી. હિંસક બનીને જો આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ તો એમાં પશુતા ગણાય . " અહિંસા પરમો ધર્મ : " ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ " ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com ( mo ) 9898688457
#આવાસ માત્ર ચાર દીવાલો ઊભી કરવામાં આવે તેંને ' મકાન ' કહેવાય પણ એમાં પ્રેમરૂપી વિશ્વાસ , એકબીજાની હૂંફ , એકબીજાની લાગણીઓની કદર , નાના- મોટા સૌ પ્રત્યે આદર હોય ત્યારે જ એક સુંદર ' આવાસ ' નું નિર્માણ થાય છે ને પ્રભુનો એમાં વાસ થાય છે. ઠાકોર રણજીતસિંહ . કે ઉર્ફે " કેશવ " ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com ( mo ) 9898688457
#પશુ જેની વિચારવાની શક્તિ ના હોય એને ' પશુ ' કહેવાય. માણસ વિચારશીલ પ્રાણી છે :; શુ સારું ને શુ ખરાબ એ વિચારી શકે છે , પણ પશુ એવું નથી કરી શકતા. એટલે જ પશુ ને માણસમાં ફરક છે. પરંતુ , જો માણસ બધી સીમાઓ ઓળગી ને પશુ સમાન વર્તે એ માણસ કહેવાને લાયક નથી. વિશ્વભરમાં ફૂલ જેવી કુમળી બાળાઓ પર થતા બળાત્કાર જેવા પાશવી કૃત્યોને લીધે માણસ પોતાની ગરિમા ને સંસ્કૃતિ ભૂલી ચુક્યો છે . ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ " ઇમેઇલ આઈડી : ranjitthakor3077@gmail.com ( mo ) 9898688457
#મહાત્મા બાપુનું પૂરું નામ : મોહનદાસ કરમચંદ ગાંધી . મોહનમાંથી 'મહાત્મા' બનવા સુધીની સફર કઈ સહેલી ન હતી ; બાળપણમાં બીડી પીવાની કુટેવે એમને ચોરીના રવાડે ચડાવી દીધા . કહેવાય છે માણસ ખરાબ નથી હોતો એના સંજોગો , ખરાબ સોબત એને ખરાબ બનાવે છે. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત થાય ને જીવનમાં ક્યારેય ફરીથી એનું પૂનરાવર્તન ન થાય એનું જ નામ માણસ ને એનું જીવતું જાગતું ઉદાહરણ આપના લોકલાડીલા બાપુ પોતે કરેલી ભુલ બાપુએ પિતાજીને પત્ર દ્વારા કરીને મોહનમાંથી ' મહાત્મા ' નું એ પ્રથમ પગથિયું ને બીજું પગથિયું દક્ષિણ આફ્રિકામાં ચાલુ ટ્રેનમાંથી સામાન સાથે બાપુને ફેંકી દેવાની ને હજામ દ્વારા એમના વાળ ના કાપી આપવાની ઘટનાએ બાપુના માનસપટ પર ઊંડી છાપ છોડી ને એનાથી એમને અન્યાય સામે જંગ માંડ્યો ને ' મહાત્મા ' બનવાના બીજ રોપાયા એવા વિરલ આત્માને ને ગરવી ગુજરાતના એકમાત્ર અહિંસક ને સત્યના પૂજારી બાપુને મારા શત શત વન્દન !!! રણજીતસિંહ . કે . ઠાકોર ઉર્ફે " કેશવ " ઈમેલ આઇડી : ranjitthakor3077@gmail.com ( mo ) 9898688457
#જ્યોતિષ દુનિયામાં સાત અજાયબીઓ છે એમાં જ્યોતિષ એક આઠમી અજાયબી મારા મત મુજબ કહી શકાય ખરું ને ! જ્યોતિષો કહે છે કે જેને કુંડળીમાં મંગળ હોય એ વ્યક્તિના લગ્ન મોડા થાય તો પછી વારમાં મંગળવાર ને સ્થાન કેમ ? શુ આપણે સૂર્યગ્રહણ કે અમાસના દિવસે જન્મનાર બાળકને ફેંકી દઈએ છે ! જવાબ છે ના તો પછી ગ્રહોની આટલી બધી માથાકૂટમાં પડવાની શી જરૂર ? આપણે ફક્ત કર્મ જ કરવાનું ફળ તો કુદરત આપશે જ ભાગ્ય આગળ કોઈનું કશું ચાલતું જ નથી ને જો ચાલતું જ હોય તો જ્યોતિષ પણ એના ભાગ્યને જરૂરથી બદલત ને !!! રણજીતસિંહ કે . ઠાકોર ઉર્ફે " કેશવ " ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com ( mo ) 9898688457
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser