Quotes by Renish Baldha in Bitesapp read free

Renish Baldha

Renish Baldha

@renishbaldha2945


જગ્યા આપવી ને સ્થાન આપવું એ બંને માં બોવ મોટો ફરક છે

Zindagi Bhi Taarak Mehta Ka Ooltah Chashmah Jaisi Ho Gayi Hai..

Jethalal Jaisi Pareshaniyan Hain
Haathi Jaisa Shareer Hai
Sodhi Jaisa Gussa Hai
Bidhe Jitna Paisa Hai
Popatlal Jaisa Relationship Hai
Aur Taarak Mehta Jaise Likhne Ka Shauk. 🙂
someone somewhere also feel as same as my situation

Read More

ઘર એટલે એવી પરિચિત જગ્યા કે

જયાં અંધારું પણ ઓળખીતું લાગે...

દરેક માણસ હવામાં ઊડી રહ્યો છે,
તો પછી જમીન પર આટલી ભીડ કેમ છે!!

કોણ જાણે કેટલા વર્ષો થયા,
યાદ ના એ છોડવા વૃક્ષો થયા....

કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના માં...
આજે બે મિનીટ મોડો Reply આપીએ ત્યાં લોકો ને શક થવા લાગે છે

अगर हु नफरत के काबिल, तो पूरा हक है, करते रहिए

ઓલવતા પહેલા જાણવું
કે આગ છે કે તાપણું ?
અને ખાસ જોવું
બીજાનું છે કે આપણું ?

કંઇજ નથી થતુ ધારેલું ,
જીવન છે જ અણધારેલુ.

આમ, તો આકાશ આખું સારું છે પરંતુ,
મારી બારીમાંથી દેખાય એટલુ જ મારું છે.

Read More

માણસાઈ નું એક પગથિયું ચળાતુ નથી ને લોકો માનતા રાખે છે ડુંગર ચળવાની