Quotes by Riddhi Mehta in Bitesapp read free

Riddhi Mehta

Riddhi Mehta

@riddhi4809


માણસે દરેક સબંધને સમય આપવો જોઈએ,
કેમ કે બની શકે કાલે તમારા પાસે સમય હોય પણ
એ સબંધ જ ના હોય....!







લી. રિધ્ધી

કહેવાને તો ઘણીયે વાત છે,
પણ કહેવી કોને એજ વાત છે........?🤔

અમુક લોકો પાસેથી

અમુક આશાઓ હોય છે..



જ્યારે એ આશા તોડી નાખવામાં આવે

ત્યારે માણસ ખામોશ થઈ જતો હોય છે.!





લિ. રિધ્ધી

Read More

"દુઃખિયાના દુખની વાતો સુખી ના સમજી શકે,
સુખ જો બધું સમજે તો વિશ્વમાં દુઃખ ના ટેકે......"











લી.રિધ્ધી મહેતા

પોતે ઝૂકીને આનંદ માણે એ સંસ્કાર,
બીજાને ઝુકાવીને આનંદ માણે એ અહંકાર......

ઉકળતી વખતે "પાણી” વિચારતું હશે કે.......
વચ્ચે "પાત્ર" ના હોત તો આગને
પોતાનો પરચો બતાવી દીધો હોત....!!!

वक्त वक्त की बात है जनाब आज आपका है तो उड़ लो,
कल हमारा होगा तब उड़ा देंगे.......🤓

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ...😊

"મારી સંભાળ રાખવામાં હંમેશા તે હદ કરી નાખે છે, 

મારા પતિના વખાણ હું નઈ દુનિયા કરે છે." :-)

ડ્રેસ સાથે કપાળ પર નાની,
બિંદી મને પસંદ છે,
પણ અંગ્રેજી કરતા મને,
ગુજરાતી વધારે પસંદ છે.



રિધ્ધી મહેતા.