અંતરની દ્રષ્ટિએ....

તને પામવા માટે મારે જનમોજનમ લેવા પડે તોય હું તૈયાર છું.
પણ મને પામવા માટે તો તારે આજ જનમ પૂરતો છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

ગીતાનો બારમો અધ્યાય સાંખ્યયોગ
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.
જ્યારે જ્ઞાની લોકો તમારી સમક્ષ અજ્ઞાની જેવી વાતો કરે ત્યારે સમજવું કે
તમારો સમય શરૂ થઈ રહ્યો છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

કોઈપણ વસ્તુ માટે સંયમ અને સંઘર્ષ વ્યક્તિને એટલું મજબૂત બનાવી દે છે.
કે એને એના ધ્યેય સુધી પહોંચતા કોઈ અટકાવી ન શકે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

કિનારે પહોંચ્યા પહેલાજ જો વ્યક્તિ ડૂબી જવાના ડરે કિનારે પહોંચવા પ્રયત્નજ
ન કરે તો એને ડૂબતા કોઈ બચાવી ન શકે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

સકારાત્મક ઊર્જાનો પ્રભાવ સકારાત્મક લોકોની સંગતથી મળે છે.
માત્ર સકારાત્મક વિચારો કરવાથી નહી.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

અહી દુનિયા, સમાજ ને લોકોને શું સમજદાર બનવા શિક્ષણ આપવું જ્યારે પરિવારમાંજ આ બાબતે નાસમજ લોકો હોય.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

બોલતા પેહલા વિચારવું ને વિચારીને શું બોલવું તે માટે તટસ્થ રહો.
તમે જે બોલો એ તમારી પ્રતિભાનો અરીસો છે.
તમારે એ અરીસામાં સુંદર દેખાવવું કે કુરૂપ એ તમારા હાથમાં છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

જીવનનું હાસ્ય ફૂલોની પંકડીઓ જેવું દરેક પાંખડીએ ને દરેક પળપળમાં બદલાતું રેહતું.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

હવે સુખના દિવસો ક્યારે આવશે,ક્યારે આવશે?
કરતો આ માનવી ખરેખર જે પળમાં છે એ પણ સુખનાજ છે, એને પાછળ છોડી.
કોણજાણે કયા સુખને આખું જીવન શોધતો રહે છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

જિહ્વા થકી કડવા ક્યારેય ના બનો.
પણ મીઠ્ઠા બનવા અસત્યનો સહારો પણ ના લો.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫