Rinkal Chauhan is an emerging writer of Gujarati literature. Rinkal gained popularity among readers through her first novel Losted. She was born in rural aeria of Gujarat and she has been fond of reading and writing since childhood. Her Rakta-Charitra, Parvarish, Khovaay Chhe, 3 kalak, Shamal kanya and lost are also worth reading. Instagram handle @rinkleeeeee

તકલીફોથી નિજાત અહીં કોઈને મળી નથી, લડતાં લડતાં જખમ જૂના થઈ જાય છે.

તમારી સંસ્કૃતિ એક એવી થાપણ છે જે તમારે આગલી પેઢીને સોંપવાની છે,
તમને તેની સાથે છેડ છાડ કરવાનો કોઈ અધિકાર નથી.

Read More

યુવાનોનું દિશાભ્રમણ એ સૌથી મોટી ચિંતા છે, તેને રોકવા માટે શું કરવું જોઈએ?
ટિપ્પણી વિભાગમાં અમને કહો.

Rape is the only crime in which the victim suffers instead of the perpetrators.
#victim

વર્ષોથી ભાગે છે મૃગજળ પાછળ એ મનુષ્ય માત્ર એક વાર તું વાસ્તવિક બન.
#વાસ્તવિક

પ્રેમનું સાત્વિક, સાશ્વત, અનન્ય ઉદાહરણ રાધાકૃષ્ણ, પ્રેમ તો એમનોય અધુરો જ રહ્યો.
ચહેરાને પ્રેમ કરી એસિડ ફેકવાવાળા ક્યા હકથી કહે છે, કે વિરહ માત્ર મે જ સહ્યો.
#અનન્ય

Read More

जो नहीं है वह मैं हूं जो है वह भी मैं,
मैं ही सत्य और असत्य भी मैं हूं,
मैं ही आरंभ और अंत भी मैं,
मैं ही अनादि और अनंत भी मैं हूं।

- rinkalchauhan

Read More

आपके साथ क्या होता है यह आपका कर्म नहीं है,
लेकिन स्थिति के प्रति आपकी प्रतिक्रिया आपका कर्म है।

જન્મથી મૃત્યુ સુધી જે ચહેરાને જોઇને પ્રેમ ઉભરે એ મા.
મુશ્કેલીમાં જે ચહેરો હિમંત આપે ને એ માત્ર પિતા.
જીવન ની દરેક પળના સાથીદાર ચહેરા ભાઈ-બહેન.
સુખમઈ જીવનનો સંપૂર્ણ ચહેરો પરિવાર.

#ચહેરો

Read More

ઉતરીને મારા દિલમાં મને થોડી જાન આપ,
સમજ મારા પ્રેમને કંઈક એવું તું માન આપ.
#માન