Quotes by Rinkal Parth in Bitesapp read free

Rinkal Parth

Rinkal Parth

@rinkalparth9918


તું આવ જો હ્રદય માહી,
તો ભરી પાનખરમાં આવી જાય વસંત.....
આ હૈયાના દ્વાર પર કોતરી દે એવું " પગથિયું ",
જેના આસરે બેસી વાટ જોવું હર પલ.....
.... RINKAL PARTH

Read More

? *આંખો બંધ કરવાથી*,
*મુસીબત જતી નથી*.
*અને*
*મુસીબત આવ્યા વિના*
*આંખ ઉઘડતી નથી*......

*મળીએ ત્યારે નહિ*,
*પણ જુદા પડીએ*
*ત્યારે ખબર પડે કે*,
*સબંધ કેટલો સાચો હતો*....

Read More

પિયર માં પગ મુકતા..બધી જ રીતે શાંતિ.. ...

તૈયાર ભોજન મળી જાય...........આખો દિવસ આરામ...............પપ્પા નો અનહદ પ્રેમ ........મમ્મી ની હૂંફ...........ભાઈ સાથે મસ્તી ........ભાભી નિસાથે દિલ ની વાતો કરાય ...........એક રીતે પિયર જઈને એવું લાગે જાણે રાજકુમારી છું હું.........!!

પણ સાચું કહું સાંજ થાય ત્યાંજ એવું થાય ,ના હવે તો મારે મારા ઘરે જ જવું છે.........મારા ઘર જેવું સુખ ક્યાંય નહીં............ભલે કામ જ કામ હોય ..જવાબદારી હોય.....વાતો સાંભળવા માટે ઘરે કોઈના હોય.....

છતાંય મારુ ઘર છે એવો ભાવ તો હોય જ છે........પિયર ની રાજાશાહી કરતા મને મારા ઘર પરિવાર ની જવાબદારી ઓ વધુ ગમે છે...........
પરિસ્થિતિ ગમે તેવી હોય......ઉતાર ચડાવ તો ઘણા જોયા .........પણ તોય હું તો એમજ કહીશ...

"હું તો ભૂલી પિયરિયા ની પ્રીત રે નંદબા ...સાસરિયું....મારુ સાસરિયું સ્વર્ગ થી સોહામણું રે લોલ"
__________Dedicated to all honest women__________

Read More

શું વાત કરું એ સમયની......
Rinkal Parth....